PM Mudra Loan Yojana 2026 – ₹10 લાખ સુધી Business Loan ની તક
ગુજરાત હંમેશાં ઉદ્યોગસાહસિકોનું રાજ્ય રહ્યું છે. નાના વેપારીથી લઈને મોટા ઉદ્યોગપતિ સુધી, અહીંના લોકોમાં ધંધો કરવાની કુશળતા જન્મજાત જોવા મળે છે. આજે પણ હજારો યુવા-યુવતીઓ પાસે ઉત્તમ Business Ideas છે, પરંતુ જરૂરી મૂડીના અભાવે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત સરકારે PM Mudra Loan Yojana 2026 (PMMY) શરૂ … Read more